આદુ ખરીદતાં પહેલા આ જાણવું જરૂરી

બજારમાં વેચાતા નકલી આદુની પરખ કરો

તેને કાપતા તીખી સુગંધ આવે તો અસલી છે

આદુમાં ખીલી લગાડીને પણ કરી શકો છો પરખ

ખીલી લગાવવાથી તરત જ તેની છાલ ઉતરી જશે

અને ત્યારબાદ તેમાંથી તીખી સુગંધ આવશે

Published by: gujarati.abplive.com

અસલી આદુની પરખ કરવી ખૂબ જ સહેલી છે

જો આદુની છાલ સખત હોય તો ન ખરીદો

સખત છાલનો આદુ હંમેશા નકલી હોય છે.

નરમ છાલનો આદુ ખરીદવાનો આગ્રહ રાખો

Published by: gujarati.abplive.com