દરેકે કરવા જોઈએ આ પાંચ યોગ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

યોગ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેને કરવાથી આપણું શરીર સ્વસ્થ અને ફિટ રહે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

યોગથી માનસિક શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શું તમે જાણો છો કે આ પાંચ યોગ દરેકે કરવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શલભાસન યોગ શરીરની માંસપેશીઓને મજબૂત બનાવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

બાલાસન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવથી રાહત મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચક્રાસન યોગથી પેટના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પુરુષોતનાસન યોગ આપણા શરીરનું સંતુલન અને મુદ્રા વધુ સારી બનાવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઉત્તનાસન યોગ કરવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધુ સારું થાય છે