યુરિક એસિડની સમસ્યામાં કરો આ અકસીર ઉપાય



યુરિક એસિડને ઘટાડે છે આ 6 જ્યુસ



આદુના રસને ઠંડા પાણીમાં પીઓ



સોજાને ઉતારવા ચેરીનું જ્યુસ પીઓ



અનાનસના જ્યુસમાં હળદર નાખી પીઓ



ગાજર અને બીટનું જ્યુસ પણ કારગર



આ જ્યુસ યુરિક એસિડની સમસ્યા દૂર કરશે