શરદી ઉધરસમાં આ ચીજનું કરો સેવન



શરદી ઉધરસમાં આ ચીજનું સેવન કારગર



તુલસીના પાનનું કરો સેવન



તુલસી આદુનો ઉકાળો પી શકાય



જેઠીમધનું સેવન પણ કફ મટાડે છે



આદુના રસનું દૂધ કફમાં કારગર છે



હળદરવાળા દૂધનું કરી શકાય સેવન



સૂંઠના પાવડરનું દૂધ પણ શરદી મટાડે છે



મધ ચોસઠપીપલીનું ચૂર્ણ ઉધરસમાં ઉત્તમ



શેકેલા અજમાનું દૂધ કફ મટાડે છે