ટ્રાવેલ દરમિયાન ઘણા લોકોને વોમિટિંગ કે ઉબકા આવવાની સમસ્યા થાય છે

Published by: gujarati.abplive.com

તેને મોશન સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મુસાફરી પહેલાં ખૂબ ભારે અથવા તૈલીય ખોરાક ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ટ્રાવેલ દરમિયાન થોડું-થોડું પાણી પીતા રહો.

Published by: gujarati.abplive.com

કાર કે બસમાં શક્ય હોય તો આગળની સીટ પર બેસો.

Published by: gujarati.abplive.com

મુસાફરી દરમિયાન મોબાઇલ વાંચવાનું કે સ્ક્રીન જોવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

મરી છાંટીને લીંબુની ચિર મોંમા રાખવાથી વોમિટ નથી થતી

Published by: gujarati.abplive.com

નાભિ પર બ્લેન્ડએડ ચિપકાલી દેવાથી વોમિટ નથી થતી

Published by: gujarati.abplive.com

ખાલી પેટે પણ જર્નિ કરવાથી વોમિટ થાય છે

Published by: gujarati.abplive.com

ટ્રાવેલ પહેલા અલ્પઆહાર કરવો જરૂરી

Published by: gujarati.abplive.com