યુરિક એસિડની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે



યુરિક એસિડ વધવા પર શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે



પ્રોટીનના વધુ ઉત્પાદનને કારણે યુરિક એસિડની સમસ્યા થાય છે



યુરિક એસિડના વધુ પડતા ઉત્પાદનને કારણે શરીરમાં ક્રિસ્ટલનું રૂપ ધારણ કરે છે



ધીમે ધીમે સાંધામાં જમા થવા લાગે છે



જેના કારણે નર્વ પેઈનની સમસ્યા થઈ શકે છે



આ કારણે કિડનીની બીમારી અને હ્રદય રોગનો ખતરો વધી જાય છે



જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીર પર કેટલાક લક્ષણો દેખાય છે



જેમકે વારંવાર પેશાબ, પેશાબમાં દુર્ગંધ



યુરિક એસિડમાં સાંધાઓમાં સતત દુખાવો રહે છે