ઘાટા કાળા વાળ માટે કરો મીઠા લીમડાનો આ રીતે ઉપયોગ



તો મીઠા લીમડાનો કરો ઉપાય



આ પાન મિનરલ વિટામિનથી સભર છે



કરી પત્તાનું તેલ માથા પર લગાવો



કરી પતાને તેલમાં ઉકાળી લો



આ તેલ નિયમિત હેરમાં લગાવો



આ તેલ હેર લોસને દૂર કરે છે



વાળને ઘાટાને મજબૂત કરશે



સફેદવાળની સમસ્યા દૂર કરશે



આ તેલ ડન્ડર્ફની સમસ્યા દૂર કરે છે



રોજ એક વાટકી તાજા પાન ખાવ



આ પાન હેરની બધી સમસ્યા દૂર કરશે



આ કરી પતાનું તેલ ડન્ડર્ફની સમસ્યા દૂર કરે છે