પેટની ચરબી વધવી સામાન્ય સમસ્યા છે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે દરેક લોકો તેનાથી પિડાય છે તમારા ઘરમાં ઘણા એવા શાકભાજી છે જેના સેવનથી ચરબી ઘટાડી શકો પેટની ચરબીને ઘટાડવા માટે પાલક ખૂબ જ અસર કરે છે પાલકમાં ઘણા એવા પોષકતત્વો હોય છે જે પેટની ચરબીને દૂર કરે છે દૂધીમાં કેલેરી ઓછી હોય છે જે ચરબી ઘટાડવામાં મદદરુપ છે ગાજર પણ પેટની ચરબીને દૂર કરે છે કારેલાનું સેવન પણ તમારી ચરબી દૂર કરવામાં મદદ કરશે કાકડીના સેવનથી પણ તમે વધારાની ચરબીને દૂર કરી શકો છો