આજકાલ મોટાભાગના લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

આ દર્દીઓને અસહ્ય દુખાવો થાય છે. જો તબીબી સારવાર કે દવાથી રાહત ન મળે તો ઓપરેશન કરવું પડી શકે છે

દવા અને યોગ્ય ડાયટથી કિડનીમાં પથરીની સારવાર કરી શકાય છે.

જો તમને પથરી થવાનું જોખમ હોય તો સાવચેત રહો

ટામેટાં, રીંગણ, મરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આ પથરીનું જોખમ વધારી શકે છે.

નિષ્ણાંતોના મતે કિડનીના દર્દીઓએ ટામેટાં ટાળવા જોઈએ

કારણ કે તેમાં ઓક્સાલેટ હોય છે, જે પથરીનું કારણ બની શકે છે.

પાલક, રીંગણ અને કાકડી સહિત ઘણી અન્ય શાકભાજી પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.

જો કિડનીમાં પથરી નાની હોય તો પુષ્કળ પાણી પીવાથી અને દવાઓ લેવાથી તે બહાર નીકળી શકે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો