વિટામિન A સ્વાસ્થ્ય માટે જરુરી છે



આ વિટામિનની ઉણપના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે



રાતાંધળાપણું એ વિટામિન A ની ઉણપને કારણે થતો રોગ છે



વિટામિન Aની ઉણપથી ત્વચામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે



વિટામીન Aની ઉણપના કારણે ઘા રૂઝાવવામાં સમય લાગે છે



વિટામિન A ની ઉણપ બાળકોના શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે



વિટામિન A ધરાવતા શાકભાજી અને ફળ ખાવા જોઈએ



વિટામિન Aની ઉણપ શરીરમાં અન્ય બીમારીઓ કરી શકે છે



યોગ્ય આહાર લેવો ખૂબ જરુરી છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)