વિટામિન A આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે
ABP Asmita

વિટામિન A આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે

આ વિટામિનની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે
ABP Asmita

આ વિટામિનની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે

તે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
ABP Asmita

તે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

વિટામિન A આપણી ત્વચા અને વાળ માટે પણ સારુ છે
ABP Asmita

વિટામિન A આપણી ત્વચા અને વાળ માટે પણ સારુ છે

ABP Asmita

વિટામિન Aની ઉણપથી શરીરમાં ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

ABP Asmita

રતાંધળાપણું એ વિટામિન A ની ઉણપને કારણે થતો રોગ છે

ABP Asmita

વિટામિન Aની ઉણપને કારણે ત્વચામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે

ABP Asmita

વિટામીન Aની ઉણપને કારણે ઘાને રૂઝાવવામાં વધુ સમય લાગી શકે છે

ABP Asmita

તેની ઉણપ બાળકોના શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે છે

ABP Asmita

ગર્ભધારણ કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે