ટ્રાવેલિંગ દરમિયાન વોમિટ થાય છે? કરો આ ઉપાય



ટ્રાવેલિંગમાં કેટલાક લોકોને થાય છે ઉલ્ટી



જો આપ પણ આ સમસ્યાથી પીડિત છો



તો આ ઘરેલુ ઉપાય કરી સમસ્યા દૂર કરો



એક લીંબુની ચીર લો તેમાં મરી નમક નાખો



આ ચીરને મોંમાં રાખો અને રસ ચૂસો



આમા કરવાથી નહિ થાય ટ્રાવેલિંગ સમસ્યા



મોશનની ડાયરેકશમાં જ સીટ પસંદ કરો



આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લઇ શકો છો



ફુદીના તાજા પાન ટ્રાવેલમાં ચાવતા રહો



ભૂખ્યા પેટ ક્યારેય ટ્રાવેલ ન કરો



ફુલ પેટ પણ ક્યારેય ટ્રાવેલ ન કરો



અલ્પઆહાર કરીને ટ્રાવેલ કરો



પેટ સાફ કર્યાં બાદ ટ્રાવેલ કરો



સ્ક્રિન કોન્ટેક્ટ રીડિંગ પણ ટાળો