ચાલવાથી આપણા સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે

આજકાલ 10,000 સ્ટેપ્સ ચાલવાનું ટ્રેન્ડમાં છે

પરંતુ માત્ર ચાલવાથી જ વજન ઘટે એવું નથી તમારે બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરુરી

વજન ઘટાડવા શરીર જેટલી કેલરી વાપરે છે તેનાથી ઓછી કેલરીનું સેવન જરૂરી

10,000 સ્ટેપ્સથી તમારા વજન પ્રમાણે 300થી 500 કેલરી બર્ન થઈ શકે

નિયમિત ચાલવાથી શરીરનો મેટાબોલિઝમ સુધરે છે અને ચરબી ઘટી શકે

Published by: gujarati.abplive.com

ચાલવાની સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો પણ એટલો જ મહત્વનો

અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ નિયમિત ચાલવાથી વધુ સારા પરિણામ મળી શકે

ઝડપી ગતિએ ચાલવાથી સામાન્ય ચાલ કરતાં વધુ કેલરી બર્ન થાય

પૂરતી ઊંઘ અને તણાવનું નિયંત્રણ પણ વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા