શું હાર્ટ અટેક અગાઉ વાસ્તવમાં થાય છે ઉલટી ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યા ખૂબ વધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને લઇને ટ્વિટ કર્યું હતું ટ્વિટમાં હાર્ટ અટેક આવતા અગાઉના લક્ષણોની આખી યાદી જાહેર કરી છે હાર્ટ અટેક અગાઉ ઉલટી થવી એક સામાન્ય લક્ષણ છે છાતીમાં દુખાવો અથવા ડિસકન્ફોર્ટ સાથે સાથે ઉલટી થઇ શકે છે શ્વાસ લેવામાં તકલીફ પણ હાર્ટ અટેકના લક્ષણમાં સામેલ છે ચક્કર આવવા એ પણ હાર્ટ અટેકનું લક્ષણ છે હાર્ટ અટેક દરમિયાન ઠંડો પરસેવો આવવો એક સંકેત હોઇ શકે છે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં લક્ષણો અલગ હોઇ શકે છે