Water: દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવાથી થાય છે આ બીમારી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં પાણીની કમી થવાથી અનેક બીમારીઓ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પાણીની કમીથી શરીરના કામ કરતાં અંગો નબળા પડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓછું પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પાણીની કમીથી યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ખતરો વધે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓછું પાણી પીવાથી કિડનીની ગંભીર બીમારી થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં પાણીની કમીથી સ્કીન-ચામડીની બીમારીઓ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓછું પાણી પીવાથી બ્રેન ફન્કશન નબળી પડી જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ