છત્તીસગઢમાં તરબૂચ ખાધા બાદ ૧૫ વર્ષના કિશોરનું મોત થયું.

Published by: gujarati.abplive.com

પરિવારના અન્ય ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે.

Published by: gujarati.abplive.com

બાળકોને તરબૂચ ખાધા બાદ ઉલ્ટી અને પેટમાં દુખાવો થયો.

Published by: gujarati.abplive.com

આ કેસમાં ફૂડ પોઇઝનિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

Published by: gujarati.abplive.com

ફળો પકવવા માટે વપરાતા કેમિકલ જીવલેણ સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તરબૂચને ખાતા પહેલા ૧ કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ.

Published by: gujarati.abplive.com

અકુદરતી લાલ કે સફેદ પાવડરવાળા ફળ ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કાપેલા તરબૂચને લાંબો સમય ફ્રીજ કે બહાર ખુલ્લા ન રાખો.

Published by: gujarati.abplive.com

તરબૂચ ખાધા પછી તરત પાણી પીવાથી ઈન્ફેક્શન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તરબૂચને હંમેશા સવારે કે દિવસના સમયે જ ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com