ગરમીમાં તરબૂચના સેવનથી ઘણા ફાયદા થાય છે

તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

રોજ તરબૂચના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

તરબૂચ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે

હાર્ટને તરબૂચ ખાવાથી ઘણા લાભ મળે છે

તેમાં ઓછી માત્રામાં કેલેરી અને ફેટ હોય છે, જે હાર્ટ માટે સારુ

તરબૂચના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે

આ કારણે હાર્ટ એટેક અને અન્ય બીમારીઓનું જોખમ ઓછું રહે છે

તરબૂચમાં ઘણા પોષકતત્વો હોય છે

તરબૂચમાં ફાઈબર, આયરન, બીટા કૈરોટિન અને લાઈકોપિન હોય છે