તરબૂચનું સેવન દરેક લોકો પસંદ કરે છે



તરબૂચની અંદર ઘણા પોષકતત્વો હોય છે



તરબૂચમાં ફાઈબર, આયરન, બીટા કૈરોટિન અને લાઈકોપિન હોય છે



તરબૂચનું સેવન હાર્ટ માટે ફાયદાકારક



તેમાં ઓછી માત્રામાં કેલેરી અને ફેટ હોય છે, જે હાર્ટ માટે સારુ



તરબૂચના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે



આ કારણે હાર્ટ એટેક અને અન્ય બીમારીઓનું જોખમ ઓછું રહે છે



તરબૂચ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે



તમે દરરોજ તરબૂચનું સેવન કરી શકો છો



સવારે નાસ્તામાં પણ તરબૂચ ખાઈ શકો છો