શિયાળામાં ઠંડીથી પોતાના બચાવ માટે દરેક વ્યક્તિ ઊનના કપડાં પહેરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ઠંડા પવનથી પગ અને હાથને બચાવવાં માટે મોજા પહેરવામાં આવે છે અને માથા પર ટોપી

Image Source: freepik

ઊનની ટોપી પહેરીને સૂવાથી માથાનો દુખાવો થઈ શકે છે

Image Source: freepik

સાથે માથા પર દબાણ પણ આવી શકે છે

Image Source: freepik

આ ઉપરાંત, ઊનની ટોપી પહેરીને સૂવાથી તમારા વાળના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે

Image Source: freepik

ઊનની ટોપી પહેરીને તમારા વાળ ખેંચાઈ શકે છે

Image Source: freepik

જેના કારણે વાળ ખરવા લાગે છે

Image Source: freepik

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.

Image Source: freepik