રોજ ખાલી પેટ આ ચીજનું કરો સેવન, વજન ઉતરી જશે

તુલસી શરીરને ડિટોક્સ કરે છે

Published by: gujarati.abplive.com

વેઇટ લોસમાં પણ મદદ કરે છે

પાચન સંબિધિત સમસ્યા દૂર થાય છે

એસિડિટી પેટમાં જલનની સમસ્યા દૂર કરે છે

તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો છે

વાયરલ ફિવરમાં રામબાણ ઇલાજ તુલસી

શરદી કફી પણ રાહત આપે છે તુલસી

ઇમ્યનિટી બૂસ્ટર છે તુલસીનું સેવન