અખરોટ સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેના સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

અખરોટની તાસીર ગરમ હોય છે

Published by: gujarati.abplive.com

તેથી શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને ઠંડીથી બચાવ થાય છે

Published by: gujarati.abplive.com

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. અખરોટનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

અખરોટ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે મગજને તેજ કરે છે અને માનસિક તણાવ ઓછો કરે છે

Published by: gujarati.abplive.com

શિયાળામાં બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. અખરોટનું સેવન તેને નિયંત્રિત કરે છે

Published by: gujarati.abplive.com

અખરોટમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

અખરોટમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન આ સિઝનમાં થાકથી બચાવે છે અને આખો દિવસ ઉર્જાવાન રાખે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com