કિડની આપણા શરીરમાં ફિલ્ટર જેવું કામ કરે છે. તે લોહીને સાફ કરે છે, શરીરમાંથી ઝેરી તત્વો અને વધારાનું પાણી દૂર કરે છે.