ખાંડ ઉમેરી દહીંનું સેવન કરવાથી શું થાય અસર



દહીં એક સ્વાદિષ્ટ પૌષ્ટિક ઉપાય છે



દહીં થકાવટને પણ દૂર કરે છે.



દહીં ઇન્સ્ટન્ટ ઉર્જા પ્રદાન કરે છે



દહીં મિસરીનું સંયોજન હેલ્ધી છે



જે પાચનને દુરસ્ત કરવામાં સહાયક છે



સેરોટોનિન હોર્મોન્સનું નિર્માણ કરે છે



જેનાથી મૂડ પણ બૂસ્ટ થાય છે



દહીં સાકરનું મિશ્રણ ત્વચા પર લગાવો



આ મિશ્રણ સ્કિનનો ગ્લો બૂસ્ટ કરે છે



આ બંને મિશ્રણ એસિડિટીમાં કારગર છે