વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી પોષક તત્વ છે

વિટામિન B12ની ઉણપથી શરીરમાં લાલ રક્તકણો ઘટે છે

આ વિટામિની ઉણપથી એનિમિયાનું જોખમ વધી શકે

વિટામિન B12 ની કમી હોય તો સતત થાક અને નબળાઈ અનુભવાય

હાથ-પગમાં ઝણઝણાટી,સંતુલન ગુમાવવાની સમસ્યા થઈ શકે

યાદશક્તિમાં ઘટાડો, એકાગ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે

લાંબા સમય સુધી ઉણપ રહે તો ડિપ્રેશન અને ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે

જીભમાં ચાંદા પડવા અને ત્વચા પીળી પડવી પણ વિટામિન B12 ની ઉણપના સંકેતો

નર્વસ સિસ્ટમ પર અસર થતાં ન્યુરોપેથી જેવી સમસ્યાઓ થઈ શકે છે

ગંભીર ઉણપ હૃદયરોગ અને હાર્ટ એટેકનું જોખમ પણ વધારી શકે છે