ચા વિના મોટા ભાગના લોકોની સવાર નથી થતી

Published by: gujarati.abplive.com

જોકેે, લિમિટમાં ચા પીવામાં આવે તો કોઈ નુકશાન થતું નથી, પરંતુ જો માત્રા વધી જાય તો નુકશાનકારક છે

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે 30 દિવસ સુધી ચા પીવામાં ન આવે તો શું થાય

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, ચા છોડવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ ઓછા થાય છે, જેનાથી કોષોનું સ્વાસ્થ્ય સુધરે છે.

Published by: gujarati.abplive.com

તે એસિડિટી, ગેસ અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

ચામાં રહેલું કેફીન ઊંઘના ચક્રને પ્રભાવિત કરે છે. ચા છોડ્યાના 10 દિવસમાં શરીર 'મેલાટોનિન' નું ઉત્પાદન વધુ સારી રીતે કરવા લાગે છે.

Published by: gujarati.abplive.com

ચા છોડવાથી શરીરને પૂરતું આયર્ન મળે છે, જેનાથી હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે

Published by: gujarati.abplive.com

બે અઠવાડિયા સુધી ચા ન પીવાથી મગજમાં ડોપામાઇનનું સંતુલન સુધરે છે, જેથી મૂડ સ્વિંગ્સ ઓછા થાય છે અને મન શાંત રહે છે.

Published by: gujarati.abplive.com

જ્યારે તમે અચાનક ચા છોડો છો, ત્યારે શરૂઆતમાં માથાનો દુખાવો કે ચીડિયાપણું જેવા લક્ષણો જોવા મળી શકે છે

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. ડાયટમાં કોઈ ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com