ત્રિફળા ચૂર્ણ હરડે, બહેડા અને આમળાનું ચોક્કસ પ્રમાણમાં બનેલું એક શ્રેષ્ઠ આયુર્વેદિક ચૂર્ણ છે

Published by: gujarati.abplive.com

દરરોજ રાત્રે ગરમ પાણી સાથે અડધીથી એક ચમચી સેવન કરવાથી અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

ત્રિફળાનું સેવન પેટ સાફ કરવા માટે અત્યંત ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

તે શરીરમાં એનર્જી વધારે છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે

Published by: gujarati.abplive.com

તે શરીરમાં આવેલા સોજા ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તે આંખોના આરોગ્ય માટે સારું છે અને વાળને પણ ફાયદો પહોંચાડે છે

Published by: gujarati.abplive.com

તે શરીરની અંદરની ગંદકી દૂર કરી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

જોકે, ત્રીફળાનું સેવન કરતા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરુરી છે

Published by: gujarati.abplive.com

તેને પીવામાં થોડા દિવસનો બ્રેક લેવો પણ જરુરી છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com