સતત ચાર દિવસ સુધી બ્રશ ન કરવામાં આવે તો શું થશે?

Published by: gujarati.abplive.com
Image Source: pexels

ઘણીવાર લોકો પોતાની સુંદરતાનું ખૂબ ધ્યાન રાખે છે પરંતુ આ સુંદરતામાં તમારી સ્મિત પણ મહત્વની છે

Image Source: pexels

આ જ સ્મિત માટે સ્વસ્થ દાંત હોવા કોઈ વરદાનથી ઓછા નથી

Image Source: pexels

આવી સ્થિતિમાં સુંદર સ્મિત માટે દાંતને રોજ બ્રશ કરવા જરૂરી છે

Image Source: pexels

જો કોઈ સતત ચાર દિવસ સુધી બ્રશ ન કરે તો શું થાય

Image Source: pexels

સતત ચાર દિવસ સુધી બ્રશ ન કરવાથી મોઢામાં પ્લાક જમા થઈ જાય છે અને દાંત પીળા પડી જાય છે

Image Source: pixabay

પ્લાકમાં રહેલા બેક્ટેરિયા શ્વાસની દુર્ગંધનું કારણ બને છે

Image Source: pixabay

દાંતમાં જમા થયેલો આ જ પ્લાક પેઢામાં બળતરા અને સોજાનું કારણ પણ બને છે તેનાથી પેઢામાંથી લોહી પણ આવવા લાગે છે

Image Source: pixabay

દાંતમાં સડો કે કીડો લાગવો પણ દાંતમાં જમા થયેલા પ્લાકને કારણે થાય છે તેમાં રહેલા એસિડથી દાંતમાં કેવિટી થાય છે

Image Source: pexels

તેથી તમારે પણ મોઢાના સારા સ્વાસ્થ્ય માટે દરરોજ બ્રશ કરવું જોઈએ

Image Source: pexels