ગ્રીન ટી ખાલી પેટ પીશો તો શું થશે?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સવારે અને સાંજે ગ્રીન ટી પી શકાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન ટી મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેના કારણે વેઇટ લોસમાં મદદ મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય કયો છે?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમે સવારે કસરત કરવાના અડધા કલાક પહેલા તેને પી શકો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જમવાના 1 કલાક પહેલા પીવાથી ફાયદો થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાંજના નાસ્તાના 1-2 કલાક પછી પણ પી શકો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિવસમાં માત્ર 3-4 કપ ગ્રીન ટી પીવો, આનાથી વધુ ન પીવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેમાં કેફીન પણ હોય છે, જે ઉબકાનું કારણ બની શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જમ્યાના 2 કલાક બાદ પણ પી શકાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન ટી ખાલી પેટ બઘાને શૂટ કરતી નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસિડિટીના દર્દીને ખાલી પેટ ન પીવી જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસિડિટીની સમસ્યા વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ