ભારતમાં સૌથી વધુ પીવાથી પીણામાં ચા નો સમાવેશ થાય છે



જો કે, મોટાબાગના લોકો દૂધવાળી ચા પીવાનું પસંદ કરે છે



પરંતુ શું તમે જાણો છો તે લીંબુવાળી ચા ખુબ હેસ્દી છે



ચામાં લીંબુ ઉમેરવાથી તેના પોષક તત્વો અને સ્વાદ બંને વધે છે.



લીંબુ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે



જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે



લેમન ટી પાચનમાં સુધારો કરે છે



વજન ઘટાડવામાં મદદરુપ છે



શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો