પાણી આપણા જીવનનો એક ભાગ છે



ઓછુ પાણી પીવાથી શરીરમાં અનેક સમસ્યા થઈ શકે છે



ડોક્ટર પણ વધુ પાણી પીવાની સલાહ આપે છે



પરંતુ શું તમે જાણો છો કે જરુર કરતા વધુ પાણી પીવાથી પણ સમસ્યા થઈ શકે છે



વધુપડતું પાણી પીવાથી મગજમાં સમસ્યા થાય છે



લોહીમાં સોડિયમનું લેવલનું ખૂબ જ ઓછું થઈ જાય છે



જો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય તો મગજ અને શરીર બંનેના કોષોમાં સોજો આવે છે



જો તમે જરૂર કરતાં વધારે પાણી પીઓ છો, તો તમને ઓવરહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે



તમારે તમારી શરીરની જરુરિયાત પ્રમાણે પાણી પીવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો