ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે

જો ખજૂરમાં ઘી મિક્સ કરી ખાવામાં આવે તો ડબલ લાભ થશે

ખજૂરમાં ઘી મિક્સ કરીને ખાવાથી શરીરને ઝડપી ઊર્જા મળે છે

ખજૂર કુદરતી શર્કરા અને કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત

ઘીમાં રહેલી ચરબી લાંબા સમય સુધી ઊર્જા જાળવવામાં મદદ કરે છે

ખબૂજ અને ઘી શરીરની કેલરીની જરૂરિયાત વધારવામાં મદદરૂપ થઈ શકે

ખજૂરમાં રહેલું ફાઇબર પાચનક્રિયા માટે ફાયદાકારક

તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી

ઘી સાથે ખજૂર ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે

ડાયાબિટીસ હોય તો નિયમિત સેવન પહેલાં નિષ્ણાતની સલાહ લેવી