લસણનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં થાય છે



લસણ સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે



તે માત્ર સ્વાદ અને સુગંધ જ નહીં પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો છે



ખાલી પેટે લસણની 3 કળી ખાવાથી ચોંકાવનારા લાભ થશે



ખાલી પેટ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે



3 કળી ખાવાથી શરદી, વાયરલ અને અન્ય ચેપ સામે રક્ષણ મળે છે



લસણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



લસણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે



લસણ હૃદય રોગનું જોખમ ઘટાડે છે



લસણ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાથી ઓછું નથી