પપૈયું ખાવાના ઘણા બધા ફાયદા છે



જો ખાલી પેટ પપૈયાનું સેવન કરવામાં આવે તો ડબલ ફાયદા થશે



પપૈયા ખાવાથી લીવરમાં જમા થયેલી ગંદકી સાફ થાય છે



પપૈયા ખાવાથી શરીર ડિટોક્સિફાય થાય છે



પપૈયા પાચનને સ્વસ્થ રાખવામાં ખૂબ ફાયદાકારક



ફેટી લીવરની સમસ્યામાં પપૈયું ખાવાના ઘણા ફાયદા



તે લીવરની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે



પપૈયામાં સારી માત્રામાં ફાઇબર હોય છે



જે આંતરડાની ગતિને સરળ બનાવે છે



કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે