રાત્રે સુતા પહેલા મોબાઈલ જોવાની આદત આજકાલ સામાન્ય બની ગઈ છે

પરંતુ આ આદત શરીર માટે ખુબ નુકસાનકારક ઠે

રાત્રે મોબાઈલ જોવાથી ઉંઘ પર ખરાબ અસર થાય છે

અંધારામાં મોબાઈલની તેજ લાઈટ સીધી આંખો પર પડવાથી રેટિના પર ખરાબ અસર થાય છે

મગજને થાક લાગ છે

ફોનની બ્લુ લાઈટ મગજને સક્રિય રાખે છે, જેનાથી ઊંઘ આવતી નથી

લાંબા સમય સુધી ગરદન નમાવી રાખવાથી ગરદન અને ખભામાં દુખાવો થઈ શકે છે

ફોનનો વધુ ઉપયોગ ચિંતા, ચીડિયાપણું અને ડિપ્રેશનનું કારણ બની શકે છે

સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો