સલાડમાં ઉપરથી મીઠું નાખવું સામાન્ય આદત છે.

પરંતુ વધુ મીઠું લેવાથી શરીરમાં સોડિયમ વધે છે.

વધારે સોડિયમ શરીરમાં પાણી રોકી શકે છે

તેના કારણે સોજો અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે

વધુ મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે

લાંબા સમય સુધી વધારે મીઠાનું સેવન હૃદય પર અસર કરી શકે છે

કિડની માટે પણ વધારે સોડિયમ નુકસાનકારક બની શકે છે

સલાડનો સ્વાદ વધારવા મીઠું ઓછું રાખો, લીંબુ, કોથમીર અને મસાલાથી સ્વાદ વધારી શકો છો.

WHO મુજબ પુખ્ત વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી ઓછું મીઠું લેવું જોઈએ.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો