વિટામિન A આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે



આ વિટામિનની ઉણપ હોય તો શરીરમાં મુશ્કેલી થાય છે



વિટામિન A ની ઉણપને કારણે આંખો નબળી થવા લાગે છે



વિટામિન A ની ઉણપ જીવનભર આંખોની રોશનીથી વંચિત કરી શકે



વિટામીન Aની ઉણપને કારણે ત્વચા વધુ પડતી શુષ્ક બને



વારંવાર ગળામાં દુખાવો અથવા ચેપ પણ લાગી શકે



વિટામીન Aની ઉણપથી રતાંધળાપણું થઈ શકે



ઘાને રુઝવામાં વધુ સમય લાગે તો આ વિટામિનની ઉણપ



લીલા પાંદડાવાળા શાકભાજી ડાયેટમાં સામેલ કરો



વિટામિન A ની ઉણપ દૂર કરવી જરુરી