દેશી ઘી અને ખજૂર સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ આપે છે

ઘીમાં પલાળેલી ખજૂરનું સેવન ડબલ લાભ આપશે

શિયાળામાં આ બંનેનું મિશ્રણ કરીને ખાવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

બંનેમાં ઘણા પોષકતત્વો હોય છે

બંનેના સેવનથી તમે બીમારીથી દૂર રહેશો

ખજૂર અને ઘી હાડકા તેમજ સાંધાને મજબૂત બનાવે છે

ખજૂર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ઘીમાં પલાળેલી ખજૂર પોષક તત્વોનું પાવરહાઉસ

ખજૂર તમને અનેક બીમારીઓથી બચાવશે

શિયાળાની ઠંડીમાં રોજ ઘી અને ખજૂર ખાવા જોઈએ