વધુ પડતું પ્રોટીન ખાવાથી શરીરને શું થાય છે નુકસાન

Published by: gujarati.abplive.com

વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પ્રોટીન લેવાથી કિડની પર વધારાનો બોજ પડી શકે છે

Published by: gujarati.abplive.com

વધુ પ્રોટીનથી પાચનતંત્રમાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પ્રોટીનથી કબજિયાતની તકલીફ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની ઊણપ એટલે કે ડિહાઇડ્રેશન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા પ્રોટીનથી આહારમાં ફાઇબરની ઊણપ સર્જાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ધુ પ્રોટીન લેવાથી હૃદયના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સંતુલિત આહાર અને યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com