દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે

Published by: gujarati.abplive.com

દિવાળી પર ફટાકડા ખુબ ફોડવામાં આવે છે

Published by: gujarati.abplive.com

જો કે, દિલ્હી જેવા વિસ્તારોમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે

Published by: gujarati.abplive.com

એવામાં આવો જાણીએ કે ફટાકડા ફોડવાથી શરીરને કેટલું નુકસાન થાય છે

Published by: gujarati.abplive.com

વધારે વિસ્ફોટવાળા ફટાકડા કાનને નુક્સાન પહોંચાડે છે

Published by: gujarati.abplive.com

ફટાકડાના ધુમાડામાં રહેલા હાનિકારક કણો હવામાં ભળી જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ફટાકડામાંથી નીકળતો ધુમાડો સીધો ફેફસાંમાં જાય છે, જેના કારણે હૃદયના ધબકારા તેજ થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે

Published by: gujarati.abplive.com

ફટાકડાના ધુમાડા અને રસાયણોના કારણે ત્વચા પર એલર્જી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ધુમાડો અને તેજ રોશનીને કારણે આંખોમાં બળતરા, પાણી પડવું અને ખંજવાળ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com