ભારતીય ભોજનમાં આદુનો ખુબ ઉપયોગ થાય છે



ખાસ કરીને આદુવાળી ચા લોકોને ખુબ પસંદ આવે છે



આદુમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે



આદુનું ખાલી પેટે સેવન કરવામાં આવે તો અનેક ફાયદા થાય છે



આદુ પચનતંત્ર સુધારે છે



એસિડિટીથી રાહત મળે છે



મેટાબોલિઝમ સારુ થાય છે, જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.



ઈમ્યુનિટી વધારે છે



લોહીની નળીઓ સાફ રાખે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો