ગ્રીન ટી મોટાભાગના લોકોની દિનચર્યાનો એક ભાગ

લોકોના દિવસની શરુઆત ગ્રીન ટી સાથે થાય છે

પરંતુ શું તમે જાણો છો કે ક્યાં સમયે ગ્રીન ટી પીવી જોઈએ

ગ્રીન ટી પીવા માટે યોગ્ય સમય ખૂબ જ જરુરી છે

ખાલી પેટ ગ્રીન ટી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે

નાસ્તા પછી ગ્રીન ટી પીવી જોઈએ

નાસ્તા અને ભોજન વચ્ચે ગ્રીન ટી પીવી શ્રેષ્ઠ માનવામાં આવે છે

વ્યક્તિએ વધુ પડતી ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ

ગ્રીન ટીમાં કેફીન છે, જે ઉલટી, ગેસ અને ચક્કર જેવી સમસ્યાઓ વધારી શકે

એક દિવસમાં તમે બે કપ ગ્રીન ટી પી શકો છો