ચિયા સીડ્સ અને તકમરિયામાં શું તફાવત છે?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિયા સીડ્સ અને તકમરિયા બંને બીજ છે, પરંતુ બંને એકસરખા નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિયા સીડ્સને સામાન્ય રીતે Chia Seeds તરીકે ઓળખવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તકમરિયાને Basil Seeds અથવા Sabja Seeds તરીકે પણ ઓળખવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિયા સીડ્સ પાણીમાં પલાળ્યા બાદ જેલ જેવી પરત બનાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તકમરિયા પાણીમાં પલાળતાં ચિયા કરતાં વધુ ઝડપથી ફૂલી જાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિયા સીડ્સમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તકમરિયામાં પણ ફાઇબર હોય છે અને તે ખાસ કરીને ઠંડા પીણાંમાં વપરાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિયા સીડ્સનો સ્વાદ હળવો હોવાથી તેને સ્મૂધી, દહીં અને ઓટ્સમાં ઉમેરી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તકમરિયાનો ઉપયોગ શરબત, ફાલૂદા અને અન્ય ઠંડા પીણાંમાં વધુ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બંને પોષક વિકલ્પો છે, પપોષક ગુણધર્મોમાં ખાસ તફાવત નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ