ડ્રેગન ફ્રૂટ એક સ્વાદિષ્ટ ઉષ્ણકટિબંધીય ફળ છે, જેને કમલમ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

વિટામિન સી ઉપરાંત, તેમાં વિટામિન B1, વિટામિન B2 અને વિટામિન B3 પણ સારી માત્રામાં મળી આવે છે.

Published by: gujarati.abplive.com

આ બધા વિટામિન્સનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તેને યોગ્ય સમયે ખાવામાં આવે

Published by: gujarati.abplive.com

આવો જાણીએ કે ડ્રેગનફ્રૂટને કયા સમયે ખાવાથી તેને વધુ લાભ થાય છે

Published by: gujarati.abplive.com

ડ્રેગન ફ્રૂટ ખાવાનો સૌથી સારો સમય સવારે ખાલી પેટે છે

Published by: gujarati.abplive.com

સવારે તેનું સેવન કરવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

તમે આ ફળને સાંજના નાસ્તામાં અથવા જમ્યા પછી પણ ખાઈ શકો છો

Published by: gujarati.abplive.com

રાત્રે સૂવાના ઠીક પહેલાં ડ્રેગન ફ્રૂટ ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com