મૂળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે

Published by: gujarati.abplive.com

તેનાથી શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચી શકાય છે

Published by: gujarati.abplive.com

મૂળા હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું કરે છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકોને ફરિયાદ હોય છે કે મૂળા ખાધા પછી તેમને ગેસ થાય છે

Published by: gujarati.abplive.com

આયુર્વેદાચાર્યોના મતે, આ સમસ્યા મૂળા ખાવાથી નહીં, પરંતુ મૂળાને ખોટા સમયે અને ખોટી રીતે ખાવાથી થાય છે

Published by: gujarati.abplive.com

લોકો ગમે ત્યારે કે ગમે તે રીતે મૂળાનું સેવન કરે છે, જેના પરિણામે તેમને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

મૂળા ક્યારેય પણ ખાલી પેટ ખાવા ન જોઈએ

Published by: gujarati.abplive.com

રાતના ભોજનમાં મૂળાનું સેવન ન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

મૂળા ખાવાનો સૌથી સારો સમય બ્રંચ ટાઇમ છે (એટલે ​​કે લંચ અને ડિનરની વચ્ચેનો સમય)

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com