સવારે નાસ્તો કરવાનો રાઇટ ટાઇમ શું છે?



હેલ્ધી લાઇફસ્ટાઇલ હેલ્થ માટે જરૂરી



વહેલા જાગે તે વહેલા નાસ્તો કરે છે



લેઇટ જાગે તે લાઇટ નાસ્તો કરે છે



ચાલો જાણીએ નાસ્તોનો રાઇટ ટાઇમ



સવારે ઉઠ્યાંના 2 કલાક બાદ નાસ્તો કરો



આ આદતથી મેટાબોલિઝમ ફાસ્ટ બને છે



જો વહેલા જાગો છો તો 9 સુધી નાસ્તો કરો



તેનાથી શરીરમાં સ્ફર્તિ બની રહે છે



નાસ્તાના 4 કલાક બાદ જ લંચ કરવું જોઇએ



ડિનર સૂર્યાઅસ્ત પહેલા જ કરવું જોઇએ



મોડામાં મોડુ 7 સુધીમાં ડિનર કરી લેવું



આ આદત મેદસ્વીતાના દૂર રાખશે



રૂટીન ડાયટમાં સાત્વિક ફૂડનું જ કરો સેવન