ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા મસૂરની દાળને પાણીમાં પલાળીને આખી રાત માટે મૂકી દો.

Published by: gujarati.abplive.com

બીજા દિવસે સવારે રાત્રીના રોજ પલાળેલી મસૂરની દાળને પીસીને એક વાટકીમાં કાઢી લો.

Published by: gujarati.abplive.com

આ પેસ્ટમાં મધ ઉમેરો અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

Published by: gujarati.abplive.com

આ મિશ્રણને તમારા આખા ચહેરા પર અને ગરદનના ભાગ પર લગાવો.

Published by: gujarati.abplive.com

15 થી 20 મિનિટ પછી ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.

Published by: gujarati.abplive.com

આ ફેસ પેકની મદદથી ચહેરા પર હાજર ડેડ સ્કિન સેલ્સને હટાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

આ પેક લગાવીને ડ્રાય અને બેજાન ત્વચાને મુલાયમ બનાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

ત્વચાનો નિખાર વધારવા માટે આ ફેસ પેકનો ઉપયોગ એક અઠવાડિયામાં 1 થી 2 વાર કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

આ ફેસ પેકને આખા ચહેરા પર લગાવતા પહેલા તમારે પેચ ટેસ્ટ કરવાનું ભૂલવું ન જોઈએ.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com