શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે કિડનીનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે

જો કિડની યોગ્ય રીતે કામ ન કરે, તો શરીરમાં સોજો, થાક અને હાઇ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

કિડનીને સાફ અને મજબૂત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી કચરો પેશાબ વાટે સહેલાઈથી બહાર નીકળી જાય છે

લીંબુ પાણીનું સેવન કરવું

ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડ અને વધારે પડતા મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ.

હર્બલ ટી અથવા ગ્રીન ટીનનું સેવન કરવું

તાજા ફળો અને શાકભાજીનું સેવન કરવો

પેઇનકિલર્સનો મર્યાદિત ઉપયોગ કરવો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો