ચા સાથે દરેક વસ્તુ ખાવી યોગ્ય માનવામાં નથી આવતી

ચા સાથે કેટલીક વસ્તુ ખાવાથી નુકસાન થાય છે

તો આજે આપણે જાણીશું કે ચા સાથે શું શું ન ખાવું જોઈએ

ચા સાથે વધુ મસાલાવાળી વસ્તુ ન ખાવી જોઈએ

ચા સાથે તળેલી વસ્તુ પણ ન ખાવી જોઈએ

ચા પીધા પછી તુરંત જ ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ લેવાથી પાચનક્રિયા મંદ પડે છે અને દાંત તેમજ પેટને નુકસાન થાય છે.

ચા સાથે લીંબુ, સંતરા જેવા ખાટા ફળો અથવા ખાટી વસ્તુઓ ખાવાથી એસિડિટી અને પાચનની સમસ્યા થઈ શકે છે.

ચા સાથે લીલી પાંદડાવાળી શાકભાજી અથવા આયર્નથી ભરપૂર ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે ચામાં રહેલા ટેનિન આયર્નના શોષણમાં અડચણ ઊભી કરી શકે છે.

ચા પીધા બાદ તાત્કાલિક ભોજન કરવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે