આજે આ બીમારી મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com

ચિંતા કે ગુસ્સાના કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે શુગર લેવલને વધુ ઉપર લઈ જાય છે.

Published by: gujarati.abplive.com

આ બીમારી મોટા ભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com

આવો જાણીએ કે અચાનક સુગર વધી જાય તો શું કરવું

Published by: gujarati.abplive.com

પુષ્કળ પાણી પીવો

Published by: gujarati.abplive.com

હળવી કસરત કરો

Published by: gujarati.abplive.com

જો સુગર લેવલ 240 થી ઉપર હોય અને ઉલટી જેવી તકલીફ હોય તો તુરંત ડોક્ટરનો સંમ્પર્ક કરો

Published by: gujarati.abplive.com

ગળ્યું ખાવાનું તાત્કાલિક બંધ કરો અને ડોક્ટરની સલાહ મુજબ રુટીન બનાવો

Published by: gujarati.abplive.com

જો ઘરેલું ઉપાયોથી શુગર લેવલ નીચે ન આવે અથવા તમને ઉબકા કે ઉલટી જેવું લાગે, તો વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com