શિયાળા દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી છે

Published by: gujarati.abplive.com

તેથી તમારે તમારા આહાર પર ધ્યાન આપવું પડશે

યોગ્ય આહાર લેવાથી શિયાળામાં લાગતા ચેપથી બચાવ કરે છે

શિયાળાની ઋતુમાં તમારે ગોળનું સેવન કરવું જ જોઈએ

મગફળી શરીરને ગરમ કરીને પાચનક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે.

અંજીરનું દૂધ શિયાળામાં શરીરને ગરમી આપવાનું કામ કરે છે

કેળામાં આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે

તે સ્વસ્થ શરીર જાળવવા અને હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.